Archive for the ‘શ્રેષ્ઠતાનો માપદંડ’ Tag

આજનો સુવિચાર – શ્રેષ્ઠતાનો માપદંડ

बलज्येष्ठं स्मृतं क्षत्रं मन्त्रज्येष्ठा द्विजातयः ।
धनज्येष्ठाः स्मृता वैश्याः शूद्रास्तु वयसाऽधिकाः ।। १७ ||
— મહાભારત મહાપુરાણ , ઉદ્યોગ પર્વ , ૧૬૮ અધ્યાય

કર્ણ પિતામહ ભીષ્મને દરેક વર્ણમાં શ્રેષ્ઠ લોકોની વ્યાખ્યા આપતા કહે છે:

ક્ષત્રિયો બળને કારણે શ્રેષ્ઠ ગણાય છે. બ્રાહ્મણો વેદ-મંત્રોના જ્ઞાનથી શ્રેષ્ઠ ગણાય છે.
વૈશ્ય અધિક ધનને કારણે શ્રેષ્ઠ ગણાય છે. શુદ્ર અધિક આયુને કારણે શ્રેષ્ઠ ગણાય છે.