Archive for the ‘હનુમાનજી’ Tag

શ્લોક : પ્રાતઃસ્મરણ ૭

अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:।

कृप: परशुरामश्च सप्तैते चिरजीविन:॥

सप्तैतन्  संस्मरेन्नित्यं  मार्कण्डेयमथाष्टंमम् |

जीवेद् वर्षशतं साग्रमपमृत्युविवर्जित: ||

– અર્થાત

અશ્વત્થામા , બલિ , વેદવ્યાસ , હનુમાનજી , વિભીષણ , કૃપાચાર્ય , અને પરશુરામ  આ સાત પુરુષોની  ચિરંજીવીમાં ગણના થાય છે.
આ સાત સિવાય આઠમાં માર્કંડેય ઋષિ છે જે ચિરંજીવી છે. આ આઠે પુરુષોનું નિત્ય સવારે સ્મરણ કરવાથી કયારેય અકાલ મૃત્યુ થતું નથી અને આયુ સો વર્ષથી  ઉપર થાય છે.

%d bloggers like this: