Archive for the ‘હિંસા’ Tag

આજનો સુવિચાર – બળનું માપદંડ ૧

हिंसा बलमसाधूनां राज्ञां दण्डविधिर्बलम् ।
शुश्रूपा तु वलं स्त्रीणां क्षमा गुणवतां बलम् ।। ७६

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૪મો અધ્યાય ( વિદુર નીતિ )

દૃષ્ટ પુરુષોનું બળ હિંસા છે. રાજાઓનું બળ દંડ છે.
સ્ત્રીઓનું બળ સેવા છે અને ગુણવાનઓનું બળ ક્ષમા છે.