Archive for the ‘૨૫૫ અધ્યાય’ Tag

જાણવા જેવું : અગિયાર રુદ્ર

अजैकपादहिर्बुध्न्यः पिनाकी चापराजितः।
ऋतश्च पितृरूपश्च त्र्यम्बकश्च महेश्वरः।।  १२
वृषाकपिश्च शंभुश्च हवनोऽथेश्वरस्तथा।
एकादशैते प्रथिता रुद्रास्त्रिभुवनेश्वराः।।१३

— મહાભારત (અનુશાસન પર્વ , ૨૫૫  અધ્યાય)

અજૈકપાદ્દ , પિનાકિ , અપરાજિતા , ઋતશ્વ ,અહિર્બુધ્ય , પિતૃરૂપ, વૃષકાપિ ,  ત્ર્યંબક, મહેશ્વર, શંભુ , હવનોશ્વર   આ અગિયાર રુદ્ર છે.