Archive for the ‘૩૬મો અધ્યાય’ Tag

આજનો સુવિચાર: જીવન તત્વ

सुखं च दुःखं च भवाभवौ च
लाभालाभौ मरणं जीवितं च।
पर्यायशः सर्वमेते स्पृशन्ति
तस्माद्धीरो न च हृष्येन्न सोचेत् ।। ४७।।

– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૬  મો અધ્યાય ( વિદુર નીતિ )

અર્થાત : સુખ-દુ:ખ, ઉત્પત્તિ-વિનાશ, લાભ-હાનિ, જન્મ-મૃત્યુ એ વારાફરતી પ્રાપ્ત થયા કરે છે. આથી ધીર પુરુષોએ એનો શોક અને હર્ષ ના કરવો.