Archive for the ‘૩૭ મો અધ્યાય’ Tag

જાણવા જેવું: આયુનો નાશ કરનાર દુર્ગુણ

अतिवादोऽतिमानश्च तथात्यागो नराधिपः
क्रोधश्चातिविवित्सा च मित्रद्रोहश्च तानि षट् ।। ९ ।।

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૭ મો અધ્યાય ( વિદુર નીતિ )

અર્થાત:  અતિ અભિમાન હોવું , અતિ વાચાળ હોવું,  ત્યાગનો અભાવ રહેવો,  ક્રોધ , મિત્રદ્રોહ  અને માત્ર પોતાના ભરણપોષણની ચિન્તા રહેવી , આ છ દુર્ગુણ  મનુષ્યના આયુનો નાશ કરે છે.