Archive for the ‘૬ અધ્યાય’ Tag

શ્લોક : શ્રીકૃષ્ણ સ્તુતિ ૧૨

મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે:

यत्र धर्मो द्युतिः कान्तिर्यत्र ह्रीः श्रीस्तथा मतिः।
यतो धर्मस्ततः कृष्णो यतः कृष्णस्ततो जयः ।।

 

– મહાભારત ,  ભીષ્મ પર્વ , ૨૩ અધ્યાય

અર્થાત : જયાં ધર્મ છે ત્યાં દ્યુતિ (તેજ) છે અને કાંતિ છે , જયાં લજ્જા છે ત્યાં લક્ષ્મી અને સુબુદ્ધિ છે. એજ પ્રકારે જયાં ધર્મ છે , ત્યાં શ્રી કૃષ્ણ છે , અને જયાં શ્રી કૃષ્ણ છે , ત્યાં જય છે.

%d bloggers like this: