જાણવા જેવું – શત્રુને હરાવાની ફૂટનીતિ ૪

રાજનીતિ વિશારદ કણિકે ધૃતરાષ્ટને શત્રુઓ જોડે રાજનીતિ પર સલાહ આપતાં કહે છે

 

क्रुद्धोऽप्यक्रुद्धरूपः स्यात्स्मितपूर्वाभिभाषिता।
`न चैनं क्रोधसंदीप्तं विद्यात्कश्चित्कथंचन।’
न चाप्यन्यमपध्वंसेत्कदाचित्कोपसंयुतः।।

— મહાભારત , આદિ પર્વ , અધ્યાય ૧૫૩

 

અર્થાત – મનમાં ક્રોધ હોય તો પણ ક્રોધ વગર વાત કરવી. ક્યારે ક્રોધ આવે તો એનો તિરસ્કાર ના કરવો. પ્રહાર કરતાં પહેલા અને પ્રહાર કરતી મીઠા શબ્દોનો પ્રયોગ કરવો. શત્રુનાં મૃત્યુ પર એનાં ઉપર દયા બતાવવી અને એનાં માટે શોક વ્યકત કરવો તથા આંસુ સારવા.

===========================================

આ અધર્મ છે અને આ પરથી એમ શીખવાનું છે કે આવું કરવાથી કે વિચારવાથી તમારો અને તમારાં કુટુંબનો નાશ સંભવ છે

No comments yet

તમારી ટીપ્પણી

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.